Thursday, 18 December 2014

Chapda Lake - Unsung story from North Gujarat

-----છાપડા ----
છાપડા તળાવ વિરમપુર પાસે આવેલ એક નયનરમ્ય સ્થળ છે.
વિરમપુરથી 6 કિમી દૂર આવેલ છાપડા ગામની સીમમાં આવેલ આ તળાવ હજુ સુધી સામાન્ય લોકોથી 
દૂર રહ્યું છે...
રોડ માર્ગે આ સ્થળ પાલનપુરથી જોડાએલ છે.
આ જગ્યા જવા માટે શિયાળાની ઋતુ અનુકુળ રેહશે.
આ સમય દરમ્યાન પ્રવાસી પક્ષીઓ પણ જોવા મળશે. 
આ વિસ્તાર નું ભાતીગળ લોકજીવન પણ માણવા જેવું છે..
ખુબ સાલસ સ્વભાવ ના લોકો છે..
જોડે સુકો નાસ્તો અને પાણી લઈને જવું આવશ્યક છે .

રૂટ : પાલનપુર - માલણ - હાથીદ્રા - વિરમપુર - છાપડા    50 કિમી  ( લગભગ )
























No comments:

Post a Comment